Ads Area

NWDA ભરતી 2023, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર અને વિવિધ જગ્યાઓ માટે ભરતી

 NWDA ભરતી 2023 : નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી (NWDA) દ્વારા કુલ 40 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર એન્જિનિયર (સિવિલ), જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ 3, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી છે.  અરજી શરુ થવાની તારીખ 18 માર્ચ 2023 છે જ્યારે એની કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.  

NWDA ભરતી 2023

NWDA ભરતી 2023 

ભરતી સંસ્થા

નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી (NWDA)

પોસ્ટ

ક્લાર્ક અને વિવિધ

કુલ જગ્યાઓ

40 જગ્યા

પગાર

નિયમો મુજબ

નોકરી સ્થળ

ભારતમાં કોઈપણ જગ્યાએ

છેલ્લી તારીખ

17/04/2023

અરજી પ્રકાર

ઓનલાઈન

ઓફિશિયલ વેબસાઈટ

https://www.nwda,gov.in/


NWDA ભરતી 2023  માટે ખાલી જગ્યાઓની માહિતી 

પોસ્ટ

ખાલી જગ્યા

જુનિયર એન્જિનિયર (સિવિલ)

13 જગ્યા

જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO)

01 જગ્યા

ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III

06 જગ્યા

અપર ડિવિઝન ક્લાર્ક (UDC)

07 જગ્યા 

સ્ટેનોગ્રાફર ગ્રેડ-II

09 જગ્યા

લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)

04 જગ્યા

કુલ જગ્યા 

40 જગ્યા


 NWDA ભરતી 2023  માટે  શૈક્ષણિક લાયકાત 

પોસ્ટ

લાયકાત 

જુનિયર એન્જિનિયર (સિવિલ)

ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.

જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO)

વાણિજ્યમાં ડિગ્રી + 3 વર્ષ એક્સપ.

ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III

ડ્રાફ્ટ્સમેનશીપ (સિવિલ) માં આઈ.ટી.આઈ.

અપર ડિવિઝન ક્લાર્ક (UDC)

સ્નાતક 

સ્ટેનોગ્રાફર ગ્રેડ-II

12મું પાસ + સ્ટેનો

લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)

12મું પાસ + ટાઈપિંગ


NWDA ભરતી 2023  માટે  વય મર્યાદા
નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી (NWDA) ભરતી 2023 માટે વય મર્યાદા નીચે આપેલ છે. . જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટે 22 થી 30 વર્ષ છે. અને અન્ય પોસ્ટ માટે 18 થી 27 વર્ષ છે.

NWDA ભરતી 2023  માટે પગાર

પોસ્ટ

પગાર

જુનિયર એન્જિનિયર (સિવિલ)

રૂ. 35400 થી રૂ. 112400 (સ્તર – 6)

જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO)

રૂ. 35400 થી રૂ. 112400 (સ્તર – 6)

ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III

રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4)

અપર ડિવિઝન ક્લાર્ક (UDC)

રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4) 

સ્ટેનોગ્રાફર ગ્રેડ-II

રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4)

લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)

રૂ. 19900 - રૂ. 63200 (સ્તર - 2)


NWDA ભરતી 2023  માટે પસંદગી પ્રક્રિયા  
  • લેખિત પરીક્ષા 
  • કૌશલ્ય કસોટી (પોસ્ટ માટે જરૂર હોય તો) 
  • દસ્તાવેજ ચકાસણી 
  • તબીબી પરીક્ષા  

NWDA ભરતી 2023 માટે અરજી પ્રક્રિયા 
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. અરજી શરુ થવાની તારીખ 18 માર્ચ 2023 છે જ્યારે એની કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે. 

આ પણ વાંચો : 

જાહેરાત વાંચો - અહી ક્લિક કરો  
ઓનલાઈન અરજી કરો - અહીં ક્લિક કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area