Income Tax Department Co. Operative Bank Ltd. Recruitment 2023
Important
Events |
Dates |
Commencement of on-line registration of application |
13/03/2023 |
Closure of registration of application |
28/03/2023 |
Closure for editing application details |
28/03/2023 |
Last date for printing your application |
12/04/2023 |
Online Fee Payment |
13/03/2023 to 28/03/2023 |
ભરતી સંસ્થા |
ઈન્કમ ટેક્સ
વિભાગ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (ઇન્કમ ટેક્સ બેંક) |
પોસ્ટ |
ક્લાર્ક અને
એકઝયુકેટીવ ઓફિસર |
કુલ જગ્યાઓ |
11 જગ્યા |
પગાર |
નિયમો મુજબ |
નોકરી સ્થળ |
ભારતમાં કોઈપણ
જગ્યાએ |
છેલ્લી તારીખ |
28/03/2023 |
અરજી પ્રકાર |
ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ |
https://www.incometaxbank.co.in/ |
એકઝયુકેટીવ ઓફિસર |
1. કોઈપણ
ફેકલ્ટીમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે સ્નાતક. 2. CAIIB અને GDCA અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારને
પ્રાધાન્ય આપવામાં આવશે. 3.ઉમેદવારે MS-CIT કોર્સની પરીક્ષા લાયક હોવી જોઈએ |
ક્લાર્ક |
1. કોઈપણ
ફેકલ્ટીમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે
સ્નાતક. 2. ઉમેદવારે MS-CIT
કોર્સની પરીક્ષા લાયક
હોવી જોઈએ |
એકઝયુકેટીવ ઓફિસર |
35 વર્ષથી વધુ
નહીં. 31/03/2023 ના રોજ (ઓછામાં ઓછા 21 વર્ષ) |
ક્લાર્ક |
31/03/2023 ના રોજ 30
વર્ષથી વધુ નહીં.
(ઓછામાં ઓછા 21 વર્ષ) |
એકઝયુકેટીવ ઓફિસર |
રૂ.1000/- GST
સહિત. ફીની ચૂકવણી
ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વોલેટ્સ દ્વારા થઈ શકે
છે. |
ક્લાર્ક |
રૂ.800/- GST સહિત. ફીની ચૂકવણી ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS અને કેશ કાર્ડ્સ/મોબાઈલ વૉલેટ દ્વારા થઈ શકે
છે. |
એકઝયુકેટીવ ઓફિસર |
પગાર:- કરાર
મુજબ. કુલ માસિક ઈમોલ્યુમેન્ટ્સ આશરે રૂ. 35,000/- હશે. |
ક્લાર્ક |
પગાર:- કરાર મુજબ. કુલ માસિક ઈમોલ્યુમેન્ટ્સ
આશરે રૂ.21,000/- હશે |