Ads Area

CRPF Constable Recruitment 2023 : CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 કુલ જગ્યા 9212, પગાર 21,700 રૂપિયા, વાંચો સંપૂર્ણ માહિતી

 CRPF Constable Recruitment 2023 : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા કુલ 9212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પુરુષ અને સ્ત્રી કોન્સ્ટેબલ (ટેકનિકલ અને ટ્રેડ્સમેન) માટે કુલ 9212 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી શરુ થવાની તારીખ 27 માર્ચ 2023 છે જ્યારે ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 25 એપ્રિલ 2023 છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ભરતી 2023 માટેની સત્તાવાર સૂચના વાંચવા માટે નીચે લીંક આપેલ છે.  

CRPF Constable Recruitment 2023 , CRPF કોન્સ્ટેબલ ભરતી 2023

CRPF Constable Recruitment 2023 , CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 

ભરતી બોર્ડ  - સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) 

પોસ્ટ નું નામ - કોન્સ્ટેબલ (ટેકનિકલ અને ટ્રેડ્સમેન)

કુલ ખાલી જગ્યા - 9212

પગાર - રૂ.21,700/- થી શરુ 

અરજી પ્રકાર - ઓનલાઈન

અરજી શરુ થવાની તારીખ - 27 માર્ચ 2023

અરજી કરવાની છેલ્લી તારીખ - 25 એપ્રિલ 2023 

સત્તાવાર વેસાઇટ - crpf.gov.in 


CRPF Constable Recruitment 2023 માટે ખાલી જગ્યાઓની વિગત 

કુલ ખાલી જગ્યા - 9212 

  • કોન્સ્ટેબલ (પુરુષ) - 9105 
  • કોન્સ્ટેબલ (સ્ત્રી) - 107 


CRPF Constable Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત 

ઉમેદવાર પાસે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ન્યુનત્તમ મેટ્રિક અથવા સમકક્ષ હોવું આવશ્યક છે. 


CRPF Constable Recruitment 2023 માટે અરજી ફી 

જનરલ / OBC/ EWS - રૂ.100/- 

SC / ST / ESM / સ્ત્રી - કોઈ ફી નથી 

અરજી ફી ભીમ UPI / નેટ બેન્કિંગ / વિઝા / માસ્ટર કાર્ડ / Maestro / RuPay ક્રેડિટ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે. 


CRPF Constable Recruitment 2023 માટે પગાર 

આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારને લેવલ - 3 મુજબ હશે. (રૂપિયા 21,700- 69,100)


CRPF Constable Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા 

  • કમ્પ્યુટર આધારિત ટેસ્ટ 
  • શારીરિક આધારિત ટેસ્ટ (PST) 
  • શારીરિક કાર્ય ક્ષમતા પરિક્ષણ (PET) 
  • ટ્રેડ ટેસ્ટ 
  • દસ્તાવેજ ચકાસણી 
  • તબીબી પરીક્ષા  


CRPF Constable Recruitment 2023 માટે પરીક્ષા પેટર્ન 

કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ કુલ 100 ગુણનો રહેશે. જેમાં ખોટા જવાબના 0.25 ગુણ (નેગેટિવ મર્કિંગ) કપાશે. 

સામન્ય બુદ્ધિ અને તર્ક - કુલ 25 ગુણ 

સામન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ - કુલ 25 ગુણ 

પ્રાથમિક ગણિત - કુલ 25 માર્ક 

હિન્દી / અંગ્રેજી - કુલ 25 ગુણ 

સમય - 120 મિનિટ 





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area