અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન ભરતી 2023 - AMC Recruitment 2023
કુલ જગ્યાઓ |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
66 |
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
75 |
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
30 |
શૈક્ષણિક લાયકાત |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ, બી.ઈ. સિવિલ અથવા તેનાથી
ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. |
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
બી.ઈ. સિવિલ અથવા
ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ |
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
ધોરણ 10 પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર ધોરણ 10 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર ધોરણ 10 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર |
પગાર ધોરણ |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ 38,090 નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ
કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ 7 પે મેટ્રીક્સ 39,900/1,26,600 (જૂની ગ્રેડ
9300/34,800 ગ્રેડ પે 4400 પીબી-2) બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં. |
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ 31,340 નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ
કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ 5 પે મેટ્રીક્સ 29,200/92,300 (જૂની ગ્રેડ
5200/20,200 ગ્રેડ પે 2800 પીબી-1) બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં. |
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ 19,950 નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ
કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ 2 પે મેટ્રીક્સ 19,900/63,200 (જૂની ગ્રેડ
5200/20,200 ગ્રેડ પે 1900 પીબી-1) બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં. |
વયમર્યાદા |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
45 વર્ષથી વધુ
નહીં સિવાય કે અ.મુ.કો.માં નોકરી હોય. |
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
30 વર્ષથી વધુ
નહીં સિવાય કે અ.મુ.કો.માં નોકરી હોય. |
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
18 થી 40 વર્ષ સિવાય કે અ.મુ.કો.માં ફરજ બજાવતા હોય. |
અરજી ફી |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 112 રૂપિયા ઓનલાઈન 30/03/2023
સુધીમાં ભરવાના રહેશે. |
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 112 રૂપિયા ઓનલાઈન 30/03/2023
સુધીમાં ભરવાના રહેશે. |
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 112 રૂપિયા ઓનલાઈન 30/03/2023
સુધીમાં ભરવાના રહેશે. |
ઓફિશિયલ નોટિફિકેશન |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
|
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
|
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |
|
ઓનલાઈન અરજી લિંક |
|
સહાયક
સબ ઈન્સ્પેકટર (એસ્ટેટ/ટી.ડી.ઓ.) |
|
સહાયક
ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) |
|
સહાયક
ગાર્ડન સુપરવાઈઝર |