Ads Area

GSRTC ભરૂચ ભરતી 2023, ITI પાસ માટે તક, વાંચો ઓફિશિયલ નોટિફિકેશન

 GSRTC ભરૂચ ભરતી 2023 :ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC ભરૂચ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં ટ્રેડ એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો જાહેરાત વાંચો.

GSRTC ભરૂચ ભરતી 2023

GSRTC ભરૂચ ભરતી 2023

સંસ્થા - ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC

પોસ્ટ - M.M.V અને ડીઝલ મિકેનિકલ

છેલ્લી તારીખ - 13/03/2023

અરજી પ્રકાર - ઓફલાઇન


GSRTC ભરૂચ ભરતી 2023 માટે વિગત

  • MMV
  • ડીઝલ મિકેનિક


આ પણ વાંચો - ONGC અમદાવાદ દ્વારા ભરતી 2023


GSRTC ભરૂચ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

  • ITI પાસ 


આ પણ વાંચો : દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ભરતીની જાહેરાત


GSRTC ભરૂચ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ apprenticeshipindia.org પર નોંધણી કરાવવી આવશ્યક છે પછી GSRTC ડિવિઝનલ ઓફિસ ભોલાવ, ભરૂચની વહીવટી શાખામાંથી 27/02/2023 થી 10/03/2023 (જાહેર રજા સિવાય) ની વચ્ચે અરજી ફોર્મ મેદબો અને ત્યાં અરજી ભરો.


જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો


GSRTC ભરૂચ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની અંતિમ તારીખ 13/03/2023 છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area