Ads Area

GPCL ભરતી 2023, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023, અંતિમ તારીખ 16 માર્ચ 2023

 ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા એક નવી નોટિફિકેશન જાહેર કરી છે. GPCL દ્વારા ઓવરમેન અને કોલયરી એન્જિનિયર ની જગ્યાઓ ખાલી છે જેમાં કુલ 07 જગ્યાઓ ખાલી છે. ઓવરમેન માટે 06 જગ્યાઓ ખાલી છે અને કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) માટે 01 જગ્યા ખાલી છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. GPCL ભરતી 2023ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

GPCL ભરતી 2023

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023

સંસ્થાનું નામ - ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL)

પોસ્ટનું નામ - વિવિધ

કુલ જગ્યા - 07

છેલ્લી તારીખ - 16/03/2023

એપ્લિકેશન મોડ - ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ - https://gpcl.gujarat.gov. in/


GPCL ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

ઓવરમેન - 06 જગ્યા

કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)  - 01 જગ્યા


GPCL ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

ઓવરમેન 

CMR હેઠળ ઓવરમેનનું પ્રમાણપત્ર - 1957/2017

ઉંમર - સામાન્ય અને EWS ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહિ, OBC માટે 53 વર્ષથી વધારે નહીં, SC અને ST માટે 55 વર્ષથી વધુ નહીં.

પગાર ધોરણ - મૂળ પગાર રૂ. 18,000-2200-40,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂ.30,000/- પ્રતિ માસ)


કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)

સંબધિત રાજ્યના અધિકૃત લાઇસન્સિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર (માઇન્સ) પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રમાણપત્ર.

પગાર ધોરણ - મૂળ પગાર રૂ. 25,000-2500-50,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂ.40,000/- પ્રતિ માસ)

ઉંમર - સામાન્ય અને EWS ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહિ, OBC માટે 53 વર્ષથી વધારે નહીં, SC અને ST માટે 55 વર્ષથી વધુ નહીં.


GPCL ભરતી 2023 માટે અરજી ફી

સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.590/- અને SC/ST/OBC/EWS ઉમેદવારોએ રૂ.236/- પોસ્ટ દીઠ અરજી ફી માટે ઓનલાઇન ચુકવણી કરવી પડશે.


GPCL ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા 

  • ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
  • ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) 100 ગુણની હશે.


GPCL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.
  • સત્તાવર વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરો.


ટૂંકી સૂચના - અહીં ક્લિક કરો

સત્તાવાર સૂચના - અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો - અહીં ક્લિક કરો


GPCL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.


GPCL ભરતી 2023 માટે અંતિમ તારીખ કઈ છે?

  • 16/03/2023

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area