Ads Area

ONGC ભરતી 2023: અમદાવાદ ઓએનજીસી 56 જગ્યા પર ભરતી, પગાર 42,000 ,જાણો પૂરી માહિતી

 ONGC ભરતી 2023 : ઓઈલ એન્ડ નેચરલ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એક કુલ 56 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર છે. જો તમે પણ ONGC માં નોકરીઓ કરવા માંગતા હોવ તો આ એક સુવર્ણની તક છે. અરજી કરવાની છેલ્લી 09 માર્ચ 2023 છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશનની જરૂર છે.  

ONGC ભરતી 2023 56 જગ્યાઓ માટે અરજી કરો


ONGC ભરતી 2023 કુલ 56 જગ્યાઓ માટે ભરતી 

સંસ્થાનું નામ - ઓઇલ એન્ડ નેચરલ કોર્પોરેશન લિમિટેડ (ONGC)

પોસ્ટનું નામ - જુનિયર કન્સલ્ટન્ટ, એસોસિયેટ કન્સલ્ટન્ટ 

કુલ જગ્યા - 56

પગાર - 42,000-70,000 /- 

છેલ્લી તારીખ  - 09/03/2023

સત્તાવાર વેબસાઇટ - ongcindia.com


ONGC ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત 

કુલ જગ્યા  - 56

  • જુનિયર કન્સલ્ટન્ટ- 18
  • એસોસિયેટ કન્સલ્ટન્ટ - 38


ONGC ભરતી 2023 માટે યોગ્યતા

ઉમેવારો પાસે સ્નાતકનું પ્રમાણપત્ર/ પ્રમાણ હોવું જોઈએ અથવા માન્ય બોર્ડ/સંસ્થામાંથી સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ.

સંપૂર્ણ માહિતી માટે માહિતી વાંચો.


ONGC ભરતી 2023 માટે વય મર્યાદા 

22 ફેબ્રુઆરી 2023 સુધી 

વય મર્યાદા - 65 વર્ષ 

સંપૂર્ણ માહિતી માટે માહિતી વાંચો.


ONGC ભરતી 2023 માટે આધાર ધોરણ 

ઓએનજીસી  કન્સલ્ટન્ટ માટે પગાર 42,000-70,000/-

સંપૂર્ણ માહિતી માટે માહિતી વાંચો.


ONGC ભરતી 2023 માટે સંપૂર્ણ ખા 

ઓએનજીસી અરજી સબમિટ કરવાની શરુ તારીખ - 22/02/2023

ONGC અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 09/03/2023 


ONGC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી? 

ઉમેવાર માટે અરજી નીચેના સરનામે મોકલવી 

નંબર - 32B, પ્રથમ માળ, અવની ભવન, ONGC અમદાવાદ એસેટ, ગુજરાત 

સંપૂર્ણ માહિતી માટે માહિતી વાંચો.


ઓફિશિયલ નોટિફિકેશન - અહી ક્લિક કરો 

સત્તાવાર વેબસાઇટ - અહી ક્લિક કરો  


ONGC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી? 

ઉમેવાર માટે અરજી ઓફલાઈન કરો.

નંબર - 32B, પ્રથમ માળ, અવની ભવન, ONGC અમદાવાદ એસેટ, ગુજરાત  


આ પણ વાંચો : 

બેંક ઓફ બારોડા દ્વારા 500 જગ્યા ભરતી જાહેર 

રેલ્વે 550 જગ્યા માટે ભરતી 

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area