Ads Area

Bank Of Baroda Bharti 2023: બેંક ઓફ બરોડા દ્વારા 500 જગ્યા માટે ભરતી 2023, છેલ્લી તારીખ 14 માર્ચ 2023

 બેંક ઓફ બરોડા ભરતી 2023 : બેંક ઓફ બરોડા દ્વારા એક નવી ભરતી માટેની સત્તાવાર સૂચના બહાર પાડી છે. બેંક ઓફ બરોડા દ્વારા એક્વિઝિશન ઓફિસર્સની કુલ 500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જો તમારે પણ બેંક ઓફ બરોડામાં નોકરી કરવી હોય તો આ એક સરસ તક છે. બેંક ઓફ બ્રોડની આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.

Bank Of Baroda Recruitment 2023

બેંક ઓફ બરોડા ભરતી 2023

બેંકનું નામ - બેંક ઓફ બરોડા

કુલ ખાલી જગ્યા - 500

પોસ્ટ - એક્વિઝિશન ઓફિસર

અરજી પ્રકાર - ઓનલાઇન

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 22/02/2023

ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ - 14/03/2023

સત્તાવર વેબસાઈટ - www.bankofbaroda.in


Bank Of Baroda Recruitment 2023 માટે ખાલી જગ્યાની માહિતી

કુલ ખાલી જગ્યા - 500

UR - 203

SC - 75

ST - 37

OBC - 135

EWS - 50


Bank Of Baroda Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારત સરકાર સંસ્થાઓ / AICTE

અનુભવ 

જાહેર બેંકો / ખાનગી બેંકો / વિદેશી બેંકો / બ્રોકિંગ ફન્સ/ સિક્યોરીટી ફમ્સ / એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પ્રાધાન્ય 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો.

સ્થાનિક ભાષા / વિસ્તાર / બજાર / ગ્રાહકોનું જ્ઞાન ઈચ્છનીય છે.


Bank Of Baroda Bharti 2023 માટે વય મર્યાદા

  • લઘુત્તમ વય મર્યાદા - 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 28 વર્ષ


Bank Of Baroda Recruitment 2023 માટે અરજી ફી

  • General / EWS / OBC - રૂ.600/- ઉપરાંત લાગુ કર અને પેમેન્ટ ગેટવે શુલ્ક
  • SC / ST / PWD -  100/- ઉપરાંત લાગુ કર અને પેમેન્ટ ગેટવે શુલ્ક


Bank Of Baroda Bharti 2023 માટે પસંદગી પ્રક્રિયા

બેંક ઓફ બરોડા ભરતી 2023 માં ભરતી પ્રક્રિયાના ત્રણ તબક્કામાં છે જે નીચે પ્રમાણે છે.

  • ઓનલાઇન પરીક્ષા
  • સમૂહ ચર્ચા
  • ઇન્ટરવ્યૂ

ધોરણ 10 પાસ માટે આવી આસામ રાઈફલ્સમાં ભરતી 2023, કુલ જગ્યા 616

Bank Of Baroda Vacancy 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

બેંક ઓફ બરોડા દ્વારા એક્વિઝિશન ઓફિસર્સની કુલ 500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 22 ફેબ્રુઆરી 2023 છે અને અંતિમ તારીખ 14 માર્ચ 2023 છે.


બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે મહત્વની તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 22/02/2023

ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ - 14/03/2023


ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો - અહીં ક્લિક કરો


બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ - 14/03/2023


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area