જગ્યાનું નામ:
પ્રોફેસર
આસિસ્ટન્ટ પ્રોફેસર
એસોશિએટ પ્રોફેસર
કુલ જગ્યાઓ:
૨૭
Computer, GPERI, Mehsana
પ્રોફેસર: 02
આસિસ્ટન્ટ પ્રોફેસર: 03
એસોશિએટ પ્રોફેસર: 07
Mechanical, GPERI, Mehsana
પ્રોફેસર: 01
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 02
Civil, GPERI, Mehsana
પ્રોફેસર: 01
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 02
Electrical, GPERI, Mehsana
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 01
Civil, GSET, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 02
એસોશિએટ પ્રોફેસર: 01
Sanskrit, SIKS, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
History/India Culture/Huminities, SIKS, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી જોઈ લેવી. ઓફિશિયલ નોટિફિકેશન માટેની લિંક સ્ટોરીમાં આપેલી છે.
પગાર:
પ્રોફેસર - કોમ્યુટર, સિવિલ, મિકેનિકલ
૩૭,૪૦૦-૬૭,૦૦૦ + GP ૧૦,૦૦૦ Consolidated Fix Amount ૭૫,૦૦૦ મહિને
એસોશિએટ પ્રોફેસર - કોમપ્યુટર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,
૩૭,૪૦૦-૬૭,૦૦૦ + GP ૯,૦૦૦ Consolidated Fix Amount ૭૦,૦૦૦ મહિને
આસિસ્ટન્ટ પ્રોફેસર - કોમપ્યુટર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,
૧૫,૬૦૦-૩૯,૧૦૦ + GP ૬,૦૦૦
આસિસ્ટન્ટ પ્રોફેસર - સાંસ્કૃત, ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, હ્યુમીનીટીસ
૧૫,૬૦૦-૩૯,૧૦૦ + GP ૬,૦૦૦ Consolidated Fix Amount ૫૫,૦૦૦ મહિને
ઈન્ટરવ્યૂ તારીખ:
૨૩/૧૨/૨૦૨૨ (સવારે ૯.૩૦)
ઈન્ટરવ્યૂ સ્થળ:
A1, Conference Hall, Gujarat Technological University, Nr. Vishvakarma Government Engineering College, Nr. Vishat Three Roads, Visat-Gandhinagar Highway, Chandkheda, Ahmedabad-382424 Gujarat.
Documentary Proofs To Carry Along With The Application Form:
1) Ph.D. Completion Certificate / Notification (If Possessing)
2) Screen Shot Of UGC/ AICTE/ SCI approved Journal List Number
3) UGC / AICTE approved Research Paper
4) School Leaving Certificate
5) Bachelor Final Year/Semester Marksheet
6) Bachelor Degree Certificate
7) Master Final Year / Semester Marksheet
8) Master Degree Certificate
9) Age Proof (School Leaving Certificate/Birth Certificate)
10) Certificate Of Previous & Present Job Experiance
11) Pan Card
12) Aadhar Card