Ads Area

ભરૂચ નગરપાલિકા ભરતી 2022, આઈ.ટી.આઈ પાસ માટે નોકરીની તક

 Bharuch Nagarpalika Bharti 2022: મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના અંતર્ગત ભરૂચ નગરપાલિકા, ભરૂચ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એકટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોઇ આ કામે તારીખ 19/12/2022 થી 23/12/2022 સુધીમાં બપોરે 11:00 કલાક થી 06:00 સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફિસ નંબર,18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27/12/2022 સુધીમા આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ નામે (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

ભરૂચ નગરપાલિકા ભરતી

ભરૂચ નગરપાલિકા ભરતી 2022 ખાલી જગ્યાની વિગત

કુલ ખાલી જગ્યા - ૩૨

હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર - ૧૧ જગ્યા

પ્લમ્બર - ૦૩ જગ્યા

કોમ્પ્યુટર ઓપરેટર - ૦૫ જગ્યા

ઇલેક્ટ્રિશિયન - ૧૦ જગ્યા

ફિટર - ૦૩ જગ્યા


ભરૂચ નગરપાલિકા ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર - આઇ. ટી. આઇ.

પ્લમ્બર - આઇ. ટી. આઇ.

કોમ્પ્યુટર ઓપરેટર - આઇ. ટી. આઇ.

ઇલેક્ટ્રિશિયન - આઇ. ટી. આઇ.

ફિટર - આઇ. ટી. આઇ.


ભરૂચ નગરપાલિકા ભરતી 2022 માટે વય મર્યાદા

વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ સુધી રહેશે.


ભરૂચ નગરપાલિકા ભરતી 2022 માટે સ્ટાઈપેન્ડ

સરકારશ્રી ના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.


ભરૂચ નગરપાલિકા ભરતી 2022 માટે અરજી કરવાની રીત

અરજી કરવા માટે તારીખ 19/12/2022 થી 23/12/2022 સુધીમાં બપોરે 11:00 કલાક થી 06:00 સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફિસ નંબર,18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27/12/2022 સુધીમા આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ નામે (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે.

 

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ 27/12/2022 છે.


ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો


ભરૂચ નગરપાલિકા ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત શુ છે?

ઉમેદવાર આઇ. ટી. આઈ. પાસ કરેલ હોવું જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area