Gujarati Calendar 2023 : ગુજરાતી કેલેન્ડર 2023માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, જન્મ રાશિ, ચોઘડિયા, પંચક, વિછુંડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે માહિતી તમે વિગતવાર મેળવી શકશો.
ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરો, જાણો ગુજરાતી પંચાંગ, નક્ષત્ર અને બીજી માહિતી
નવું વર્ષ આવે એટલે આપણે જૂનું કેલેન્ડર કાઢીને નવું કેલેન્ડર ઘરમાં લગાવીએ છીએ પણ ક્યાંક આપણે ઘરની બહાર હોય અને કેલેન્ડરની જરૂર પડે તો શું કરવું. એટલે જો તમારા મોબાઈલમાં કેલેન્ડર હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા જ માહિતી મેળવી શકો છો. આપણે જ્યારે કોઈ નવું સાધન કે મિલકત ખરીદવા જઈએ છે તો એ પહેલાં કેલેન્ડર દ્વારા કયો સમય સારો તે જોઇએ છીએ. આમ કેલેન્ડર ઘણી બધી રીતે આપણે મદદરૂપ થાય છે. જો તમારા મોબાઈલમાં પણ કેલેન્ડર ના હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો.
ગુજરાતી પંચાંગ તમે જોતા હોય તો કેલેન્ડરમાં તમને ગુજરાતી પંચાંગ પણ મળી જશે. કયો તહેવાર કઈ તારીખે આવે છે તેની માહિતી પણ તમને કેલેન્ડર દ્વારા મળે છે. કઈ તારીખે જાહેર રજા છે તેની માહિતી પણ કેલેન્ડરમાં હોય છે.
ગુજરાતી કેલેન્ડર 2023માં આપેલ વિગતો
- પંચાંગ,
- તિથિ,
- નક્ષત્ર,
- જાહેર રજાઓ,
- વ્રત,
- જન્મ રાશિ,
- ચોઘડિયા,
- પંચક,
- વિછુંડો,
- કુંડળી,
- ગુણ મિલન,
- વરસાદના નક્ષત્રો,
- લગ્ન,
- ગૃહ પ્રવેશ,
- મિલકત ખરીદી,
- વાહન ખરીદી
તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય, સૂર્યાસ્ત સમય, ચોઘડિયા ચાલુ થવાનો સમય, ચોઘડિયા પુરા થવાનો સમય ગુજરાતી કેલેન્ડર 2023માં જોઈ શકશો.
જો તમારે 2023નું કેલેન્ડર તમારા ફોનમાં ડાઉનલોડ કરવું હોય તો તમે અહીથી ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતી કેલેન્ડર આપણને ઘણી બધી જગ્યાએ કામમાં આવે છે. તમે ગુજરાતી કેલેન્ડરમાં તમે નક્ષત્ર, તિથિ, શુભ દિવસ, જાહેર રજાઓ જેવી ઘણી બધી માહિતી જાણી શકો છો. કેલેન્ડર દ્વારા તમને અમાસ અને પૂનમ ક્યારે છે તેની પણ જાણકારી મળે છે.
ગુજરાતી કેલેન્ડર 2023માં કઈ કઈ માહિતી આપેલ છે?
ગુજરાતી કેલેન્ડર 2023માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, જન્મ રાશિ, ચોઘડિયા, પંચક, વિછુંડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે માહિતી તમે વિગતવાર મેળવી શકશો.