Ads Area

UCIL Recruitment 2022 : ITI અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી ભરતી, વાંચો પૂરી માહિતી

 UCIL Recruitment 2022 : નમસ્કાર મિત્રો, શુ તમે નોકરીની શોધમાં છો? જો તમેં પણ નોકરીની શોધમાં છો તો આજે અહીં ધોરણ 10 પાસ અને ITI પાસ ઉમેદવારો માટે એક નવી ભરતી આવી છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL) દ્વારા એક નવી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન ભરતી અંગેની છે. UCIL દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી કુલ 239 ખાલી જગ્યાઓ ભરવા માટે છે. જો તમે પણ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL) માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. તમે આ પોસ્ટ દ્વારા UCIL ભરતી 2022 અંગેની માહિતી જાણી શકશો.

UCIL Bharti 2022 : યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL) દ્વારા કુલ 239 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક) , ટર્નર/મશિનિસ્ટ, ઇસ્ટૂમેન્ટ મિકેનિક અને અન્ય સહિત વિવિધ ટ્રેડ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે UCIL ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તમારે ucil.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. UCIL ભરતી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે.

UCIL Recruitment 2022 : UCIL ભરતી 2022, ધોરણ 10 પાસ અને ITI પાસ માટે ભરતી જાહેર


UCIL Recruitment 2022 Apply for 239 Post


UCIL ભરતી 2022 ખાલી જગ્યાની વિગત

કુલ ખાલી જગ્યા - 239

ફિટર - 80

ઇલેક્ટ્રિશિયન - 80

વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક) - 40

ટર્નર/મશિનિસ્ટ - 12

ઇસ્ટૂમેન્ટ મિકેનિક - 05

મેકેનિક, ડીઝલ/મેકેનિક, એમવી - 12

કારપેન્ટર - 05

પ્લમ્બર - 05


UCIL ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

જો તમે UCIL ભરતી 2022 માટે અરજી કરવા માંગતા હોય તો ઉમેદવારોએ કોઈ પણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલ હોવા જોઈએ. આ સાથે સંબંધિત ITI પાસ કરેલ હોવું જોઈએ.

UCIL ભરતી 2022 વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા નીચે પ્રમાણે હોવી જોઈએ.

લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ

મહત્તમ વય મર્યાદા -  25 વર્ષ

UCIL Bhrti 2022 મહત્વની તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2022 છે.

ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

અરજી કરો - અહીં ક્લિક કરો


UCIL ભરતી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?

UCIL ભરતી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે.

UCIL ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત શુ છે?

ધોરણ 10 પાસ અને સંબંધિત ITI ટ્રેડ્સ પાસ

UCIL ભરતી 2022 માટે કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?

કુલ 239 જગ્યાઓ માટે UCIL એ ભરતી જાહેર કરી છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area