GPSSB Talati & Junior Clerk Exam Date 2022 - તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૨૦૨૨:
બોર્ડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામ: તલાટી અને જુનિયર ક્લાર્ક
તલાટી પરીક્ષા તારીખ: ૨૯/૦૧/૨૦૨૩
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ: ૦૮/૦૧/૨૦૨૩
પરીક્ષાનો પ્રકાર: હેતુલક્ષી (OMR)
માર્કસ: ૧૦૦
સમય: ૧ કલાક
પગાર: ૧૯,૯૫૦
GPSSB Talati Exam Date 2022 - તલાટી પરીક્ષા તારીખ ૨૦૨૨
જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા વિશે વાત કરીએ તો તેમ ૧૦૦ માર્કસનું પેપર તમારે આવશે અને આ પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા હશે. આ પરીક્ષામાં તમને ૧ કલાકનો સમય આપવામાં આવશે. જેમાં તમારે જનરલ નોલેજ ૫૦ માર્કસનું, ગુજરાતી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ, અંગ્રેજી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ અને ગણિત ૧૦ માર્કસનું આવશે. આમ આ મુજબ તમારું પેપર ૧૦૦ માર્કસનું રહેશે.
GPSSB Junior Clerk Exam Date 2022 - જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૨૦૨૨
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા વિશે વાત કરીએ તો તેમ ૧૦૦ માર્કસનું પેપર તમારે આવશે અને આ પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા હશે. આ પરીક્ષામાં તમને ૧ કલાકનો સમય આપવામાં આવશે. જેમાં તમારે જનરલ નોલેજ ૫૦ માર્કસનું, ગુજરાતી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ, અંગ્રેજી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ અને ગણિત ૧૦ માર્કસનું આવશે. આમ આ મુજબ તમારું પેપર ૧૦૦ માર્કસનું રહેશે.