Ads Area

ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતી 2022 : ધો.10 પાસ માટે ભરતી, ઓનલાઇન અરજી કરો

Indian Airforce Agniveer Vayu Recruitment 2022 : ભારતીય વાયુસેનામાં જો તમે નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યા ભરવા માટે અરજી મંગાવી છે. IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેઓ ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 07 નવેમ્બર 2022 છે. IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની પુરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? વગેરે માહિતી માટે લેખ વાંચો.

Indian Airforce Agniveer Vayu Recruitment 2022, Check All Details Here

Indian Airforce Agniveer Vayu Recruitment 2022 – Direct Link Apply Online, Notification @ agnipathvayu.cdac.in

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે મધ્યવર્તી / 10+2 / સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ અંગ્રેજી વિષયમાં 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની વય મર્યાદા
27 જૂન 2022 અને 27 ડિસેમ્બર 2005 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા નોંધણીની તારીખે 21 વર્ષની હોવી જોઈએ.
સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની અરજી ફી
અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે ઓનલાઇન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે ઉમેદવારે રૂપિયા 250 પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફી વિશેની પુરી માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી?
ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 07 નવેમ્બર 2022 છે.
સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની મહત્વની તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 07/11/2022
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ - 23/11/2022

ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની અંતિમ તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ - 23/11/2022

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area