Ads Area

પરીક્ષા વગર રેલવેમાં નોકરી, રેલવે ભરતી 2022, @ser.indianrailways.gov.in

 Indian Railway Recruitment 2022:  શુ તમે ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગો છો? જો તમે રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો તમારી માટે રેલવેમાં નોકરી કરવાની આ એક સુવર્ણ તક છે. ભારતીય રેલવે એ દક્ષિણ પૂર્વીય રેલવે હેઠળ ગ્રુપ સી ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી. ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરો. ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાથી ભરતીની સંપૂર્ણ માહિતી મળશે.

Indian Railway Recruitment 2022

Railway Bharti 2022: ઇન્ડિયન રેલવે ભરતી 2022 કુલ 21 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગ્રુપ C લેવલ 4/ લેવલ 5 અને ગ્રુપ C લેવલ 2/ લેવલ 3 ની જગ્યાઓ છે. રેલવે ભરતી 2022 માટે અરજી ઓનલાઇન કરની રહેશે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 15 ઓક્ટોબર 2022 અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022 છે.


ભારતીય રેલવે ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

કુલ જગ્યા :- 21 જગ્યા

ગ્રુપ C લેવલ 4/ લેવલ 5 :- 05 જગ્યા

ગ્રુપ C લેવલ 2/ લેવલ 3 :- 16 જગ્યા


રેલવે ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત

ગ્રુપ C લેવલ 4/ લેવલ 5 :- ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

ગ્રુપ C લેવલ 2/ લેવલ 3 :- કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.


આ પણ વાંચો : GPSC ભરતી 2022, જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ


ભારતીય રેલવે ભરતી 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ

મહત્તમ વય મર્યાદા - 25 વર્ષ


આ પણ વાંચો - આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના


ભારતીય રેલવે ભરતી 2022 માટે પરીક્ષા ફી

UR/OBC કેટેગરી માટે પરીક્ષા ફી :- રૂપિયા 500/-

SC/ST કેટેગરી માટે પરીક્ષા ફી :- રૂપિયા 250/-


ભારતીય રેલવે ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા રેલવેમાં યોગ્ય રીતે રચાયેલ ભરતી સમિતિ દ્વારા પ્રમાણપત્ર ચકાસણી પછી સ્પોર્ટ્સ ટ્રેલ્સમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.


જાહેરાત વાંચો - અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ - અહીં ક્લિક કરો


ભારતીય રેલવે ભરતી 2022 માટે વય મર્યાદા શુ છે?

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ભારતીય રેલવે ભરતી 2022 માટે પરીક્ષા ફી શુ છે?

UR/OBC કેટેગરી માટે પરીક્ષા ફી :- રૂપિયા 500/-

SC/ST કેટેગરી માટે પરીક્ષા ફી :- રૂપિયા 250/-

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area