Ads Area

Gujarat TET 1-2 Bharti 2022 - ટેટ ૧-૨ જાહેરાત પ્રસિદ્ધ: @sebexam.org

TET 1-2 Recruitment 2022


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આજ રોજ તારીખ ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ શિક્ષક યોગ્યતા કસોટી (Teacher Eligibility Test: TET 1-2) (ટેટ ૧-૨) નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે તારીખ ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ થી તારીખ ૦૫/૧૨/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટેની વધુ વિગતો તમે નીચે વાંચી શકો છો. 

Gujarat TET 1-2 Notification Out: Apply Online From Here


શિક્ષક યોગ્યતા કસોટીનો (ટેટ ૧-૨) કાર્યક્રમ:
  • જાહેરનામું બહાર પાડવાની તારીખ: ૧૭/૧૦/૨૦૨૨ 
  • વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ: ૧૮/૧૦/૨૦૨૨ 
  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨ 
  • નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૬/૧૨/૨૦૨૨ 
  • લેટ ફી ભરવાનો સમયગાળો: ૦૭/૧૨/૨૦૨૨ થી ૧૨/૧૨/૨૦૨૨ 
  • પરીક્ષાનો સંભવિત માસ: ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૩
લેટ ફી અંગે:

જે ઉમેદવારો નિયત સમયમાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ નિયત કરેલ પરીક્ષાની ફી અને લેટ ફી રૂપિયા ૨૦૦ તારીખ ૦૭/૧૨/૨૦૨૨ થી ૧૨/૧૨/૨૦૨૨ સુધીમાં ભરી દેવી. 

શૈક્ષણિક લાયકાત ટેટ-1:

SEB TET 1 Qualification


શૈક્ષણિક લાયકાત ટેટ-2:

SEB TET 2 Qualification

SEB TET 2 Qualification

SEB TET 2 Qualification

SEB TET 2 Qualification


પરીક્ષા ફી:

SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપીયા જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 350 રૂપિયા ફી ભરવાની રહેશે. 

ટેટ-1 પરીક્ષાનું માળખું:

TET-1 Exam Syllabus


ટેટ-2 પરીક્ષાનું માળખું:

TET-2 Exam Syllabus

ઓફિશિયલ નોટિફિકેશન:


ઓનલાઈન અરજી કરવા માટે:

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area